મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૮૨:૩-૫

પૃથ્વી પર ન્યાય માટેનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૮૨:૩-૫
ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options