Skip to content
ગીતશાસ્ત્ર ૮૨:૧-૨

ઈશ્વર દૈવી સભાનો ન્યાય કરે છે

ગીતશાસ્ત્ર ૮૨:૧-૨
૧
ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
૨
તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options