મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૮૦:૧-૩

આહ્વાન અને પુનઃસ્થાપના માટે વિનંતી

ગીતશાસ્ત્ર ૮૦:૧-૩
હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો.
હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options