મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૬૫:૧-૪

સ્તુતિ, પ્રાયશ્ચિત્ત અને ઈશ્વર પાસે પ્રવેશ

ગીતશાસ્ત્ર ૬૫:૧-૪
હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options