મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૬૧:૫-૭

ઈશ્વરના શાશ્વત કરાર પર વિશ્વાસ

ગીતશાસ્ત્ર ૬૧:૫-૭
કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options