મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૬:૬-૭

શત્રુઓને લીધે થાક અને શોક

ગીતશાસ્ત્ર ૬:૬-૭
હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options