Skip to content
ગીતશાસ્ત્ર ૬:૪-૫

સ્તુતિ માટે જીવનની આવશ્યકતા

ગીતશાસ્ત્ર ૬:૪-૫
૪
હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
૫
કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options