મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૫૧:૧૬-૧૭

સ્વીકાર્ય બલિદાન

ગીતશાસ્ત્ર ૫૧:૧૬-૧૭
૧૬
કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
૧૭
હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options