Skip to content
ગીતશાસ્ત્ર ૫૧:૧૩-૧૫

સ્તુતિ અને સાક્ષીની પ્રતિજ્ઞાઓ

ગીતશાસ્ત્ર ૫૧:૧૩-૧૫
૧૩
ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.
૧૪
હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
૧૫
હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options