મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૪૮:૧૨-૧૪

પવિત્ર નગરની તપાસ કરવા માટે આમંત્રણ

ગીતશાસ્ત્ર ૪૮:૧૨-૧૪
૧૨
સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
૧૩
તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
૧૪
કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options