Skip to content
ગીતશાસ્ત્ર ૪૯:૧-૪

જ્ઞાન સાંભળવા માટે સર્વવ્યાપી આમંત્રણ

ગીતશાસ્ત્ર ૪૯:૧-૪
૧
હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે વિશ્વાસીઓ, કાન ધરો.
૨
નિમ્ન અને ઉચ્ચ બન્ને, શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો.
૩
હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
૪
હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options