Skip to content
ગીતશાસ્ત્ર ૪૮:૯-૧૧

ઈશ્વરના ન્યાયીપણાની આરાધના

ગીતશાસ્ત્ર ૪૮:૯-૧૧
હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
૧૦
હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
૧૧
તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options