મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૩૩:૧-૩

આનંદભરી સ્તુતિનું આમંત્રણ

ગીતશાસ્ત્ર ૩૩:૧-૩
હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options