Skip to content
ગીતશાસ્ત્ર ૩૩:૪-૫

ઈશ્વરના વચનની ન્યાયીપણું અને સત્ય

ગીતશાસ્ત્ર ૩૩:૪-૫
૪
કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે.
૫
તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options