મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૯:૧૨-૧૪

પવિત્રતા અને સ્વીકાર માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૧૯:૧૨-૧૪
૧૨
પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.
૧૩
જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.
૧૪
હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options