મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૧૫:૧-૩

ઈશ્વરના મહિમા માટે વિનંતી

ગીતશાસ્ત્ર ૧૧૫:૧-૩
હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options