મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૦:૧૬-૧૮

ઈશ્વરના શાશ્વત રાજ્ય પર વિશ્વાસ

ગીતશાસ્ત્ર ૧૦:૧૬-૧૮
૧૬
યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
૧૭
હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
૧૮
તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options