Skip to content
ફિલિપ્પીઓને પત્ર ૧:૧-૨

અભિવાદન અને વંદન

ફિલિપ્પીઓને પત્ર ૧:૧-૨
૧
ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છે
૨
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options