Skip to content
નહેમ્યા ૨:૯-૧૦

યરુશાલેમમાં આગમન અને પ્રારંભિક વિરોધ

નહેમ્યા ૨:૯-૧૦
હું નદી પારના રાજ્યપાલો પાસે આવ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. હવે રાજાએ તો મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા.
૧૦
જ્યારે હોરોનવાસી સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options