Skip to content
માર્ક ૩:૧૬-૧૯

માર્ક ૩:૧૬-૧૯

૧૬
સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
૧૭
તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
૧૮
અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
૧૯
તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options