મુખ્ય સામગ્રી પર જાઓ
માલાખી ૪:૫-૬

એલિયાના પાછા આવવાની ભવિષ્યવાણી

માલાખી ૪:૫-૬
જુઓ, યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલીશ.
તે પિતાઓનાં હૃદયને દીકરા તરફ તથા દીકરાઓનાં હૃદયને પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options