મુખ્ય સામગ્રી પર જાઓ
અયૂબ ૩૩:૩૧-૩૩

પ્રતિસાદ માટેનું અંતિમ આહ્વાન

અયૂબ ૩૩:૩૧-૩૩
૩૧
હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ; તું શાંત રહે અને હું બોલીશ.
૩૨
પણ જો તારે કંઈ કહેવું હોય, તો મને જવાબ આપ; બોલ, કારણ કે, હું તને નિર્દોષ જાહેર કરવા માગું છું.
૩૩
જો, નહિતો મારું સાંભળ; શાંત રહે અને હું તને જ્ઞાન શીખવીશ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options