મુખ્ય સામગ્રી પર જાઓ
અયૂબ ૨૩:૧૩-૧૭

ઈશ્વરનું અપરિવર્તનશીલ સાર્વભૌમત્વ

અયૂબ ૨૩:૧૩-૧૭
૧૩
પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.
૧૪
તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે. અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
૧૫
માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
૧૬
ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
૧૭
કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options