મુખ્ય સામગ્રી પર જાઓ
યર્મિયા ૧૯:૧-૨

યર્મિયાને હિન્નોમની ખીણમાં મોકલવામાં આવે છે

યર્મિયા ૧૯:૧-૨
યહોવાહે આ પ્રમાણે કહ્યું કે; “જા અને કુંભારની એક માટલી વેચાતી લે. ત્યાર પછી લોકોના તથા યાજકોમાંના કેટલાક વડીલોને તારી સાથે લઈ લે.
હાર્સિથ ભાગળના નાકા પાસે બેન-હિન્નોમની ખીણ છે ત્યાં જા. અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options