મુખ્ય સામગ્રી પર જાઓ
યશાયા ૮:૯-૧૦

રાષ્ટ્રો પર દેવનું સાર્વભૌમત્વ

યશાયા ૮:૯-૧૦
હે વિદેશીઓ, સાંભળો, તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે: હે દૂર દેશના લોકો તમે યુદ્ધને માટે સજ્જ થાઓ અને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ અને ભાંગીને ચૂરેચૂરા થઈ જાઓ.
૧૦
યોજના તૈયાર કરો અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો અને તે નિષ્ફળ થશે, કેમ કે ઈશ્વર અમારી સાથે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options