મુખ્ય સામગ્રી પર જાઓ
હોશિયા ૧૧:૫-૭

પસ્તાવો કરવાનો ઇનકાર કરવા બદલ ન્યાય

હોશિયા ૧૧:૫-૭
શું તે મિસર દેશમાં પાછો ફરશે નહિ? આશ્શૂર તેઓના પર રાજ કરશે. કેમ કે, તેઓએ મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે.
તેઓની પોતાની યોજનાઓને કારણે, તલવાર તેઓનાં નગરો પર આવી પડશે. તેઓના નગરની ભાગળોનો નાશ કરશે; તે તેઓનો નાશ કરશે.
મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options