મુખ્ય સામગ્રી પર જાઓ
હિબ્રૂઓને પત્ર ૧૧:૩૯-૪૦

નવા કરારની શ્રેષ્ઠતા

હિબ્રૂઓને પત્ર ૧૧:૩૯-૪૦
૩૯
એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહિ.
૪૦
કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options