મુખ્ય સામગ્રી પર જાઓ
ઊત્પત્તિ ૨૦:૧૪-૧૬

સારાહ પરત મળે છે; ઇબ્રાહિમને વળતર મળે છે

ઊત્પત્તિ ૨૦:૧૪-૧૬
૧૪
પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી.
૧૫
અબીમેલેખે કહ્યું, “જો, મારો દેશ તારી આગળ છે. જ્યાં તને યોગ્ય લાગે ત્યાં રહે.”
૧૬
સારાને પણ તેણે કહ્યું, “જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options