Skip to content
ઊત્પત્તિ ૧૦:૨૩-૩૦

ઊત્પત્તિ ૧૦:૨૩-૩૦

૨૩
અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
૨૪
આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
૨૫
એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
૨૬
યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
૨૭
હદોરામ, ઉઝાલ, દિકલાહ;
૨૮
ઓબાલ, અબિમાએલ, શેબા;
૨૯
ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
૩૦
મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0