Skip to content
હઝકિયેલ ૪૨:૧૫-૧૯

હઝકિયેલ ૪૨:૧૫-૧૯

૧૫
જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
૧૬
તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
૧૭
તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
૧૮
તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
૧૯
તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options