Skip to content
પુનર્નિયમ ૩૨:૪૮-૪૯

પુનર્નિયમ ૩૨:૪૮-૪૯

૪૮
તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું,
૪૯
“મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0