Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૨-૩૫

પિતર લિદ્દામાં એનિયાસને સાજો કરે છે

પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૨-૩૫
૩૨
પિતર એક સ્થળેથી બીજે સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો.
૩૩
ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો.
૩૪
પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો.
૩૫
ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options