મુખ્ય સામગ્રી પર જાઓ
3 યોહાનનો પત્ર ૧:૧૨-૧૪

દેમેત્રિયસની પ્રશંસા અને સમાપ્તિ

3 યોહાનનો પત્ર ૧:૧૨-૧૪
૧૨
દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
૧૩
મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
૧૪
પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options