Skip to content
યહૂદાનો પત્ર ૧:૧-૨

અભિવાદન અને પ્રેરિત અધિકાર

યહૂદાનો પત્ર ૧:૧-૨
૧
ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા.
૨
તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options