મુખ્ય સામગ્રી પર જાઓ
2 કરિંથીઓને ૨:૧૨-૧૩

ચિંતા અને મકદોનિયાની મુસાફરી

2 કરિંથીઓને ૨:૧૨-૧૩
૧૨
ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં
૧૩
પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options