Skip to content
2 કાળવ્રત્તાંત ૨૯:૧-૨

હિઝકિયા પોતાના ન્યાયી રાજ્યની શરૂઆત કરે છે

2 કાળવ્રત્તાંત ૨૯:૧-૨
૧
પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
૨
હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options