Skip to content
2 કાળવ્રત્તાંત ૨૮:૨૬-૨૭

આહાઝનું મૃત્યુ અને દફન

2 કાળવ્રત્તાંત ૨૮:૨૬-૨૭
૨૬
હવે તેનાં બાકીનાં કૃત્યો અને તેનાં બધાં આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં લખેલી છે.
૨૭
આહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને યરુશાલેમ નગરમાં દફનાવવામાં આવ્યો, જો કે તેને ઇઝરાયલના રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options