મુખ્ય સામગ્રી પર જાઓ
1 તિમોથીને ૫:૧-૨

વિશ્વાસીઓ સાથે આદરપૂર્વક વર્તવું

1 તિમોથીને ૫:૧-૨
વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;
જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options