1 થેસ્સલોનિકીઓને ૫:૨૭-૨૮
૨૭
હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
૨૮
¶ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0