Skip to content
1 પિતરનો પત્ર ૫:૧૦-૧૧

અંતિમ પ્રાર્થના અને સ્તુતિ

1 પિતરનો પત્ર ૫:૧૦-૧૧
૧૦
સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.
૧૧
તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0