Skip to content
1 પિતરનો પત્ર ૫:૮-૯

વિરોધી વિરુદ્ધ ચેતવણી

1 પિતરનો પત્ર ૫:૮-૯
૮
સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
૯
તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options