Skip to content
1 કાળવ્રત્તાંત ૮:૮-૧૦

1 કાળવ્રત્તાંત ૮:૮-૧૦

શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
૧૦
યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options