Skip to content
1 કાળવ્રત્તાંત ૮:૧-૫

બિન્યામીનના નજીકના વંશજો

1 કાળવ્રત્તાંત ૮:૧-૫
૧
બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
૨
નોહા તથા રાફા.
૩
બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
૪
અબીશુઆ, નામાન, અહોઆહ,
૫
ગેરા, શફૂફાન તથા હૂરામ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options