Skip to content
1 કાળવ્રત્તાંત ૮:૨૮-૩૨

યરુશાલેમમાં વસતા બિન્યામીની સરદારો

1 કાળવ્રત્તાંત ૮:૨૮-૩૨
૨૮
આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
૨૯
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
૩૦
તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
૩૧
ગદોર, આહ્યો તથા ઝેખેર.
૩૨
યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options