Skip to content
1 કાળવ્રત્તાંત ૮:૧૧-૧૨

1 કાળવ્રત્તાંત ૮:૧૧-૧૨

૧૧
પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
૧૨
એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options