Skip to content
1 કાળવ્રત્તાંત ૧૬:૧-૩

કરારકોશ મૂકવામાં આવે છે અને બલિદાન ચઢાવવામાં આવે છે

1 કાળવ્રત્તાંત ૧૬:૧-૩
તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options