મુખ્ય સામગ્રી પર જાઓ

Vineyards વિશે બાઇબલની કલમો: Were often mortgaged

2 કલમો · 38 પાસાં

"Vineyards" શોધો

Were often mortgaged વિશે કલમો

  1. ત્યાં વળી બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષવાડીઓ તથા ઘરો અનાજ મેળવવા માટે ગીરો મૂકવાને તૈયાર છીએ.”

  2. ¶ કેટલાકે એમ કહ્યું, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે.