મુખ્ય સામગ્રી પર જાઓ

Unity of God વિશે બાઇબલની કલમો: His being the only source of pardon

2 કલમો · 20 પાસાં

"Unity of God" શોધો

His being the only source of pardon વિશે કલમો

  1. તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.

  2. ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”