મુખ્ય સામગ્રી પર જાઓ

Truth વિશે બાઇબલની કલમો: The devil is devoid of truth

1 કલમ · 73 પાસાં

"Truth" શોધો

The devil is devoid of truth વિશે કલમો

  1. તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.