મુખ્ય સામગ્રી પર જાઓ

Titles and Names of the Devil વિશે બાઇબલની કલમો: Old serpent

2 કલમો · 31 પાસાં

"Titles and Names of the Devil" શોધો

Old serpent વિશે કલમો

  1. તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા.

  2. તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.